$P$ ચેતાતંતુઓ ઊર્મિવેગનું વહન અંગોથી $CNS$ તરફ કરે છે અને $Q$ ચેતાતંતુઓ નિયામક ઊર્મિવેગોનું $CNS$ થી સંબંધિત પરિઘવર્તી અંગો તરફ વહન કરે છે.
$\quad\quad\quad P\quad\quad\quad Q$

  • A
    બહિર્વાહી ચેતાતંતુઓ $\quad\quad$ બહિર્વાહી ચેતાતંતુઓ
  • B
    અંતર્વાહી ચેતાતંતુઓ $\quad\quad$ અંતર્વાહી ચેતાતંતુઓ
  • C
    અંતર્વાહી ચેતાતંતુઓ $\quad\quad$ બહિર્વાહી ચેતાતંતુઓ
  • D
    બહિર્વાહી ચેતાતંતુઓ $\quad\quad$ અંતર્વાહી ચેતાતંતુઓ

Explore More

Similar Questions

સ્વ-સંચાલિત ચેતાતંત્રને કયા નામે ઓળખવામાં આવે છે?

મગજનો વિકાસ નીચેનામાંથી કયા ગર્ભસ્તર (embryonic germ layer) માંથી થાય છે?

$PNS$ (પરિઘવર્તી ચેતાતંત્ર) માં કોનો સમાવેશ થાય છે?

$ANS$ (સ્વાયત્ત ચેતાતંત્ર) કોના પર અસર કરે છે?

એક પ્રેરક ચેતા (motor nerve) આવેગોનું વહન ક્યાંથી કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo