નીચેની આકૃતિ ચેતાક્ષનો છેડો અને ચેતોપાગમ દર્શાવે છે. $P$ નું કાર્ય શું છે?

  • A
    સોડિયમ આયન માર્ગ
  • B
    પોટેશિયમ આયન માર્ગ
  • C
    ચેતાપ્રેષક દ્રવ્યના ગ્રાહી
  • D
    $A$ અને $C$ બંને

Explore More

Similar Questions

વિદ્યુતકીય ચેતોપાગમ (Electrical synapses) માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$i.$ વિદ્યુતકીય ચેતોપાગમમાં પૂર્વ અને પશ્વ-ચેતોપાગમીય ચેતાકોષોની પટલ એકબીજાની ખૂબ નજીક હોય છે.
$ii.$ વિદ્યુત પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં સીધો જ આ ચેતોપાગમ દ્વારા વહન પામી શકે છે.
$iii.$ વિદ્યુતકીય ચેતોપાગમમાં ઉર્મિવેગનું વહન એ એક જ ચેતાક્ષ (axon) પર થતા ઉર્મિવેગના વહનને સમાન હોય છે.
$iv.$ વિદ્યુતકીય ચેતોપાગમ એસિટાઈલ કોલાઈન જેવા ચેતાપ્રેષકો (neurotransmitters) નો ઉપયોગ કરીને સંકેતો મોકલે છે.
$v.$ વિદ્યુતકીય ચેતોપાગમમાં વહન ખૂબ જ ઝડપી હોય છે.
$vi.$ આપણા તંત્રમાં વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ જ દુર્લભ છે.

સિનેપ્ટિક નોબ (Synaptic knob) ધરાવે છે:

વિદ્યુત ચેતાસંધ (electrical synapses) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$I.$ વિદ્યુત ચેતાસંધમાં પૂર્વ અને પશ્ચ ચેતાકોષની પટલ ખૂબ જ નજીક હોય છે.
$II.$ આવેગના વહન માટે વિદ્યુત પ્રવાહ જવાબદાર છે.
$III.$ વિદ્યુત ચેતાસંધ દ્વારા આવેગનું વહન એ એક જ અક્ષતંતુ (axon) પર થતા આવેગના વહન જેવું જ છે.
$IV.$ વિદ્યુત ચેતાસંધમાં આવેગનું વહન રાસાયણિક ચેતાસંધ કરતા હંમેશા ઝડપી હોય છે.
$V.$ આપણા તંત્રમાં વિદ્યુત ચેતાસંધ દુર્લભ છે.
સાચો વિકલ્પ છે:

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો ચેતાપ્રેષક દ્રવ્યો (neurotransmitters) તરીકે કાર્ય કરે છે?

નીચેનામાંથી કયું ન્યુરોટ્રાન્સમીટર તરીકે કાર્ય કરતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo