રાસાયણિક ચેતોપાગમમાં થતી ક્રમિક પ્રક્રિયાઓને ઓળખો.

  • A
    ચેતાક્ષમાં ઉર્મિવેગ $\rightarrow$ ચેતોપાગમીય ગાંઠમાં $Ca^{+2}$ નો પ્રવેશ $\rightarrow$ ન્યૂરોટ્રાન્સમીટર્સની મુક્તિ $\rightarrow$ ન્યૂરોટ્રાન્સમીટર્સ વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાય $\rightarrow$ આયનમાર્ગો ખૂલે $\rightarrow$ પશ્ચ-ચેતોપાગમીય ચેતાકોષમાં નવા વીજસ્થિતિમાનનું નિર્માણ.
  • B
    ચેતાક્ષમાં ઉર્મિવેગ $\rightarrow$ ચેતોપાગમીય ગાંઠમાં $Na^{+}$ નો પ્રવેશ $\rightarrow$ ન્યૂરોટ્રાન્સમીટર્સની મુક્તિ $\rightarrow$ ન્યૂરોટ્રાન્સમીટર્સ વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાય $\rightarrow$ આયનમાર્ગો ખૂલે $\rightarrow$ પૂર્વ-ચેતોપાગમીય ચેતાકોષમાં નવા વીજસ્થિતિમાનનું નિર્માણ.
  • C
    ચેતાક્ષમાં ઉર્મિવેગ $\rightarrow$ ચેતોપાગમીય ગાંઠમાં $Ca^{+2}$ નો પ્રવેશ $\rightarrow$ ન્યૂરોટ્રાન્સમીટર્સની મુક્તિ $\rightarrow$ ન્યૂરોટ્રાન્સમીટર્સ વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાય $\rightarrow$ આયનમાર્ગો બંધ થાય $\rightarrow$ પશ્ચ-ચેતોપાગમીય ચેતાકોષમાં નવા વીજસ્થિતિમાનનું નિર્માણ.
  • D
    ચેતાક્ષમાં ઉર્મિવેગ $\rightarrow$ ચેતોપાગમીય ગાંઠમાં $Na^{+}$ નો પ્રવેશ $\rightarrow$ ન્યૂરોટ્રાન્સમીટર્સની મુક્તિ $\rightarrow$ ન્યૂરોટ્રાન્સમીટર્સ વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાય $\rightarrow$ આયનમાર્ગો બંધ થાય $\rightarrow$ પૂર્વ-ચેતોપાગમીય ચેતાકોષમાં નવા વીજસ્થિતિમાનનું નિર્માણ.

Explore More

Similar Questions

ચેતાસંદેશાના વહન દરમિયાન ચેતોપાગમ (synapse) પર થતા ટૂંકા વિલંબને ......... કહે છે.

એક ચેતાકોષના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચેના અવકાશને . . . . . . કહે છે.

પેરાસિમ્પેથેટિક ચેતાતંત્રમાં,નીચેનામાંથી કયું ન્યુરોટ્રાન્સમીટર તરીકે કાર્ય કરે છે?

એસિટાઈલકોલાઈન એસ્ટેરેઝ ઉત્સેચક એસિટાઈલકોલાઈનનું વિઘટન શેમાં કરે છે?

પ્રી-સાયનેપ્ટિક ભાગ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo