નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

  • A
    કર્ણકંઠનળી (Eustachian tube) મધ્યકર્ણ ગુહાને કંઠનળી સાથે જોડે છે.
  • B
    કર્ણકંઠનળી કર્ણપટલની બંને બાજુના દબાણને સંતુલિત કરવામાં મદદ કરે છે.
  • C
    કર્ણપલ્લવ (Pinna) હવામાં રહેલા તરંગોને એકત્રિત કરે છે જે અવાજ ઉત્પન્ન કરે છે.
  • D
    કર્ણપલ્લવની ત્વચા અને ગુહામાં અતિસૂક્ષ્મ વાળ અને મીણનો સ્ત્રાવ કરતી સ્નિગ્ધગ્રંથિઓ હોય છે.

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીના કાનના અસ્થિઓમાં ટાઇમ્પેનમથી અંદરની તરફ હાડકાંનો સાચો ક્રમ કયો છે?

$Scala$ $media$ નું બીજું નામ શું છે?

માનવ કાનનો કયો ભાગ સાંભળવાની પ્રક્રિયામાં કોઈ ભૂમિકા ભજવતો નથી,પરંતુ અન્યથા ખૂબ જ જરૂરી છે?

કર્ણ અસ્થિઓ (ear ossicles) એટલે શું?

ક્રિસ્ટા (crista) અને મેક્યુલા (macula) નું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo