અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી પ્રાણીઓના અંતઃસ્ત્રાવી તંત્રના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    અપૃષ્ઠવંશી - થોડાક જ અંતઃસ્ત્રાવો ધરાવતું સરળ અંતઃસ્ત્રાવી તંત્ર; પૃષ્ઠવંશી - મોટી સંખ્યામાં અંતઃસ્ત્રાવો ધરાવતું જટિલ અંતઃસ્ત્રાવી તંત્ર.
  • B
    અપૃષ્ઠવંશી - મોટી સંખ્યામાં અંતઃસ્ત્રાવો ધરાવતું જટિલ અંતઃસ્ત્રાવી તંત્ર; પૃષ્ઠવંશી - થોડાક જ અંતઃસ્ત્રાવો ધરાવતું સરળ અંતઃસ્ત્રાવી તંત્ર.
  • C
    અપૃષ્ઠવંશી - અંતઃસ્ત્રાવી તંત્ર ગેરહાજર; પૃષ્ઠવંશી - થોડાક જ અંતઃસ્ત્રાવો ધરાવતું સરળ અંતઃસ્ત્રાવી તંત્ર.
  • D
    અપૃષ્ઠવંશી - અંતઃસ્ત્રાવી તંત્ર ગેરહાજર; પૃષ્ઠવંશી - મોટી સંખ્યામાં અંતઃસ્ત્રાવો ધરાવતું જટિલ અંતઃસ્ત્રાવી તંત્ર.

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$(a)$ એડિનોહાયપોફાયસિસ$(1)$ એપિનેફ્રિન
$(b)$ એડ્રિનલ મજ્જક$(2)$ સોમેટોટ્રોપિન
$(c)$ પેરાથાયરોઈડ ગ્રંથિ$(3)$ થાયમોસિન
$(d)$ થાયમસ ગ્રંથિ$(4)$ પેરાથોર્મોન

નીચેની સાદ્રશ્યતા પૂર્ણ કરો:
$1$. એન્ટિડાયયુરેટિક હોર્મોન : ડાયાબિટીસ ઇન્સિપિડસ :: સ્વાદુપિંડના $\beta$-કોષો : ......
$2$. કોર્પસ લ્યુટિયમ : પ્રોજેસ્ટેરોન :: લેડિંગ કોષો : ......
$3$. $GIP$ : ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ :: $CCK$ : ......

સંકલન (Coordination) એટલે શું?

ઈન્સ્યુલીન એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ $(GH)$ થી નીચેના સંદર્ભમાં અલગ પડે છે:

સાચું જોડકું પસંદ કરો:
$(1)$ થાયમસ - થાયમોસીન
$(2)$ $PTH$ - $Ca^{+2}$ શોષણ
$(3)$ એડ્રિનલ - ગ્લુકોકોર્ટીકોઇડસ
$(4)$ થાયરોઈડ - એન્ટિ-ઈન્ફલેમેટરી પ્રતિભાવ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo