સંકટ સમયના અંત:સ્ત્રાવો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    ચપળતામાં વધારો
  • B
    આંખની કીકીનું સંકોચન થવું
  • C
    રુંવાટા ઉભા થવા અને પરસેવો થવો
  • D
    હૃદયના ધબકારા,સંકોચન ક્ષમતા અને શ્વસન દરમાં વધારો

Explore More

Similar Questions

એડ્રિનલ કોર્ટેક્સનું મિનરલોકોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવ જે $Na^+$ નું પુનઃશોષણ અને $K^+$ નું ઉત્સર્જન પ્રેરે છે,તે કયું છે?

$I$. હૃદયના ધબકારામાં વધારો
$II$. શ્વસન દરમાં વધારો
$III$. ગ્લાયકોજનના વિઘટનને ઉત્તેજિત કરવું
$IV$. લિપિડ અને પ્રોટીનના વિઘટનને ઉત્તેજિત કરવું
ઉપર જણાવેલ લક્ષણો કયા અંતઃસ્ત્રાવના છે?

'લડો અથવા ભાગો' (fight-or-flight) ની પ્રતિક્રિયા શેના કારણે થાય છે?

અત્યંત સ્નાયુબદ્ધ નબળાઈ અને મુખગુહા તથા ત્વચા પર ભૂખરા રંગના રંજકદ્રવ્યો જમા થવા જેવી લાક્ષણિકતાઓ ધરાવતો રોગ કયો છે?

કયા અંતઃસ્ત્રાવની અસર ઇન્સ્યુલિન-વિરોધી (anti-insulin) હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo