$Glucagon$ (ગ્લુકાગોન) માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A
    ગ્લાયકોજનનોલાયસીસ $(Glycogenolysis)$ ને ઉત્તેજે છે.
  • B
    કોષીય સ્તરે ગ્લુકોઝના વપરાશ અને ગ્રહણમાં વધારો કરે છે.
  • C
    ગ્લુકોનીઓજીનેસીસ $(Gluconeogenesis)$ ને ઉત્તેજે છે.
  • D
    રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે.

Explore More

Similar Questions

લાંબા સમય સુધી હાઈપરગ્લાયકેમિયા (રુધિરમાં શર્કરાનું ઊંચું પ્રમાણ) શેના તરફ દોરી જાય છે?

ડાયાબિટીસ મેલિટસ ત્યારે જ થાય છે જ્યારે

કઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવી અને બહિઃસ્ત્રાવી બંને પ્રકારના કાર્યો કરે છે?

$A$ થી $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો:
કોષોના પ્રકાર (લેંગરહેન્સ) અંતઃસ્ત્રાવો
$\alpha$-કોષો સ્ત્રાવ કરે છે $A$
$\beta$-કોષો સ્ત્રાવ કરે છે $B$
$\delta$-કોષો સ્ત્રાવ કરે છે $C$

સ્વાદુપિંડ (Pancreas) કોના તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo