નીચેનામાંથી કેટલા અંગોનો અંતઃસ્ત્રાવી તંત્ર અને પ્રજનન તંત્ર એમ બંનેમાં સમાવેશ થાય છે?
મૂત્રપિંડ,અંડપિંડ,જઠર,નાનું આંતરડું,સ્વાદુપિંડ,શુક્રપિંડ

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

Polydipsia એટલે $A$. Polyphagia એટલે $B$. Glycosuria એટલે $C$. $A, B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે?

નીચેનામાંથી કઈ વિકૃતિ અંતઃસ્ત્રાવના સ્ત્રાવ સાથે સંબંધિત નથી?

નીચેના અંતઃસ્ત્રાવોના કાર્યો પર ટૂંકી નોંધ લખો: (કોઈપણ ચાર)
$(a)$ પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ $(PTH)$
$(b)$ થાઇરોઇડ અંતઃસ્ત્રાવો
$(c)$ થાઇમોસિન
$(d)$ એન્ડ્રોજન્સ
$(e)$ ઇસ્ટ્રોજન્સ
$(f)$ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન

Difficult
View Solution

નીચેની જોડીઓ વચ્ચેનો તફાવત ઓળખો:
$(1)$ ચેતાતંત્ર - અંતઃસ્ત્રાવી તંત્ર
$(2)$ ઓક્સિટોસિન - વેસોપ્રેસિન
$(3)$ વામનતા (Dwarfism) - અતિશય કાયા (Gigantism)
$(4)$ $FSH - LH$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo