જન્યુજનન અને જન્યુવહન જેવી ક્રિયાઓનો સમાવેશ ......... તબક્કામાં થાય છે.

  • A
    પૂર્વ-ફલન તબક્કો
  • B
    ફલન તબક્કો
  • C
    પશ્વ-ફલન તબક્કો
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (પ્રજનન માટેની રચનાઓ) કોલમ-$II$ (ઉદાહરણો)
$P$. કણીબીજાણુઓ (Conidia) $I$. હાઈડ્રા (Hydra)
$Q$. કલિકાઓ (Buds) $II$. પેનિસિલિયમ (Penicillium)
$R$. અંત:કલિકાઓ (Gemmules) $III$. વાદળી (Sponges)

$A$: યુગ્મનજ (Zygote) એ તમામ લિંગી પ્રજનન કરતા સજીવોમાં નવી પેઢીનો પ્રથમ કોષ છે.
$R$: કોષ વિભાજન અને કોષ વિભેદન એ ભ્રૂણજનન (Embryogenesis) ના તબક્કાઓ છે.

અલિંગી પ્રજનનની સૌથી સામાન્ય પદ્ધતિ કઈ છે?

વિભાગ-$I$ ને વિભાગ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ એકસદની$(1)$ પપૈયુ અને ખજુર
$(b)$ દ્વિસદની$(2)$ અવનત વિભાજન
$(c)$ અસંયોગીજનન$(3)$ નાળિયેર
$(d)$ અર્ધીકરણ$(4)$ ટર્કી

અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવા પ્રકારનું પ્રજનન જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo