બાહ્ય ફલન (external fertilization) માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    મોટી સંખ્યામાં જન્યુઓ ઉત્પન્ન કરીને સંગમ (syngamy) ની તક વધારે છે.
  • B
    શિકારીઓ દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ વધારે હોય છે.
  • C
    ફલન પાણીમાં થાય છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

ખોટી જોડી પસંદ કરો.

જીર્ણતા (Senescence) એટલે શું? તે માટે શું જવાબદાર છે?

એક બેક્ટેરિયલ કોષ દર $1$ મિનિટે વિભાજન પામે છે. એક કપને એક-ચતુર્થાંશ $(1/4)$ ભરાતા $15$ મિનિટ લાગે છે. તો કપને સંપૂર્ણ ભરાતા કેટલો સમય લાગશે ($\text{મિનિટ}$ માં)?

અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત આપો.

થોડી ફૂગ અને મોટાભાગની લીલમાં,જન્યુઓ કેવા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo