અંડપ્રસવી પ્રાણીઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    સરિસૃપ અને પક્ષીઓ અંડપ્રસવી પ્રાણીઓ છે.
  • B
    તેઓ કેલ્શિયમયુક્ત કવચથી આવરિત ઈંડા સુરક્ષિત સ્થાને મૂકે છે.
  • C
    નિશ્ચિત સેવનકાળ બાદ બાળપ્રાણી ઈંડામાંથી બહાર આવે છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

દ્વિભાજન (Binary fission) શેમાં જોવા મળે છે?

ખોટી જોડી પસંદ કરો:

અમર સજીવો કયા છે?

નીચેનામાંથી કયું વિધાન એ દૃષ્ટિકોણને સમર્થન આપે છે કે જૈવિક ઉત્ક્રાંતિમાં વિસ્તૃત લિંગી પ્રજનન પ્રક્રિયાઓ ઘણી મોડી જોવા મળી હતી?
$I.$ સજીવોના નીચલા જૂથો જટિલ શરીર રચના ધરાવે છે
$II.$ અલિંગી પ્રજનન નીચલા જૂથોમાં સામાન્ય છે
$III.$ અલિંગી પ્રજનન સજીવોના ઉચ્ચ જૂથોમાં સામાન્ય છે
$IV.$ આવૃતબીજધારી અને પૃષ્ઠવંશીઓમાં લિંગી પ્રજનનનું પ્રમાણ વધુ જોવા મળે છે

ખોટું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo