પરાગરજને ........ માં વર્ષો સુધી સાચવી શકાય છે.

  • A
    પ્રવાહી નાઈટ્રોજન $(-196^{\circ} C)$
  • B
    પ્રવાહી હાઈડ્રોજન $(-196^{\circ} C)$
  • C
    પ્રવાહી નાઈટ્રોજન $(-96^{\circ} C)$
  • D
    પ્રવાહી હાઈડ્રોજન $(-96^{\circ} C)$

Explore More

Similar Questions

પુષ્પી વનસ્પતિઓમાં કયો ભાગ પરાગરજ માટે ગાદી (landing platform) તરીકે કાર્ય કરે છે?

પરાગરજને કેટલા તાપમાન ધરાવતા પ્રવાહી નાઈટ્રોજનમાં ઘણા વર્ષો સુધી સંગ્રહિત કરી શકાય છે ($^oC$ માં)?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગનલિકા તેના નરજન્યુઓને ક્યાં મુક્ત કરે છે?

પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયા એ:

પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયા કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo