નીચેનામાંથી કઈ વનસ્પતિ હવાઈ (chasmogamous) અને સંવૃત (cleistogamous) એમ બંને પ્રકારના પુષ્પો ઉત્પન્ન કરે છે?

  • A
    વાયોલા
  • B
    ઓક્ઝાલિસ
  • C
    કોમેલિના
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિઓ (angiosperms) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. ફૂગ દ્વારા થતા રોગો$I$. તમાકુનો કિર્મિર રોગ (Tobacco mosaic)
$Q$. બેક્ટેરિયા દ્વારા થતા રોગો$II$. ક્રુસીફરનો કાળો સડો (Black rot)
$R$. વિષાણુ દ્વારા થતા રોગો$III$. ઘઉંનો ભૂરો ગેરૂ (Brown rust)
$IV$. સલગમનો કિર્મિર રોગ (Turnip mosaic)
$V$. શેરડીનો લાલ સડો (Red rot)
$VI$. બટાટાનો પાછતરો સુકારો (Late blight)

નીચેનામાંથી કઈ વનસ્પતિ સંવૃત (cleistogamous) પુષ્પો ઉત્પન્ન કરતી નથી?

નીચેનામાંથી કઈ વનસ્પતિ અચલિત નર જન્યુઓ ઉત્પન્ન કરે છે?

ભ્રૂણપૂટમાં $n, 2n, 3n$ સ્થિતિ અનુક્રમે .... માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo