નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    શુક્રકોષજનન વૃદ્ધ પુરુષોમાં પણ ચાલુ રહે છે.
  • B
    અંડકોષજનન સ્ત્રીઓમાં $50$ વર્ષની ઉંમરની આસપાસ બંધ થઈ જાય છે.
  • C
    મનુષ્યો ફક્ત લિંગી પ્રજનન દ્વારા જ પ્રજનન કરે છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

સસ્તનમાં અંડકોષ સૂક્ષ્મજરદીય (microlecithal) અને અજરદીય (alecithal) હોય છે,કારણ કે તેઓ..... હોય છે.

નીચેનામાંથી કયું જૂથ સમાન રચનાઓ અથવા કાર્યોની જોડી દર્શાવે છે?

$I -$ શુક્રકોષ,$II -$ ટેસ્ટોસ્ટેરોન,$III -$ રિલેક્સિન,$IV -$ અંડકોષ,$V -$ ઈસ્ટ્રોજન,$VI -$ પ્રોજેસ્ટેરોન.
નર માનવ દ્વારા ઉત્પન્ન થાય $- P$
માદા માનવ દ્વારા ઉત્પન્ન થાય $- Q$
$P$ $Q$

યાદી-$1$ માં આપેલા અંતઃસ્ત્રાવને યાદી-$2$ માં તેમના કાર્ય સાથે યોગ્ય રીતે જોડો.
યાદી-$1$ યાદી-$2$
$(a)$ ઓક્સિટોસીન $(p)$ અંડપતનને ઉત્તેજે છે
$(b)$ પ્રોલેક્ટિન $(q)$ ગર્ભસ્થાપન અને ગર્ભાવસ્થાની જાળવણી
$(c)$ લ્યુટિનાઈઝિંગ અંતઃસ્ત્રાવ $(r)$ બાળકનાં જન્મ બાદ દૂધનો સ્ત્રાવ
$(d)$ પ્રોજેસ્ટેરોન $(s)$ પ્રસવ દરમિયાન ગર્ભાશયનું સંકોચન
$(t)$ ઉત્સર્ગ એકમ દ્વારા પાણીનું પુનઃશોષણ

$A$: $LH$ શુક્રજનન માટે જરૂરી અમુક પરિબળોના મુક્ત થવા માટે સર્ટિલી કોષો પર કાર્ય કરે છે.
$R$: સ્પર્મિએશન (શુક્રકાયાંતરણ બાદ શુક્રકોષોનું મુક્ત થવું) સીધી રીતે $LH$ ની અસર હેઠળ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo