શુક્રકોષજનનની પ્રક્રિયામાં નીચે આપેલા કોષોની પ્લોઈડી (રંગસૂત્ર સંખ્યા) નક્કી કરો:
શુક્રકોષ,દ્વિતીય પૂર્વશુક્રકોષ,પ્રશુક્રકોષ,આદિશુક્રકોષ,પ્રાથમિક પૂર્વશુક્રકોષ.

  • A
    $n, 2n, n, 2n, 2n$
  • B
    $n, 2n, n, 2n, n$
  • C
    $n, n, n, 2n, 2n$
  • D
    $n, n, n, 2n, n$

Explore More

Similar Questions

અંડજનન દરમિયાન,અંડકોષમાંથી મુક્ત થતી નાની રચનાને ...... કહેવામાં આવે છે.

શુક્રકાયાંતરણ (Spermiogenesis) એ એવી પ્રક્રિયા છે જેમાં:

નીચેનામાંથી શેમાં સમજરદીય (isolecithal) અંડકોષો જોવા મળે છે?

સસ્તન પ્રાણીઓના ઈંડામાં શું હોય છે?

ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo