નીચેનામાંથી કયું ઉલ્વજળ કસોટી (Amniocentesis) માટે અસંગત છે?

  • A
    ભ્રૂણની જાતિ નક્કી કરવી.
  • B
    ડાઉન્સ સિન્ડ્રોમનું નિદાન કરવું.
  • C
    કમળાનું નિદાન કરવું.
  • D
    હિમોફિલિયા અને સિકલસેલ એનિમિયાનું નિદાન કરવું.

Explore More

Similar Questions

ભારતમાં 'કુટુંબ નિયોજન'ની શરૂઆત કઈ સાલમાં થઈ હતી?

નીચેના પરિબળો સમાજના સુધારેલા પ્રજનન સ્વાસ્થ્યને સૂચવે છે. સાચો વિકલ્પ પસંદ કરો.
$A$. રોગોનું વધુ સારું નિદાન અને સારવાર
$B$. પ્રસૂતિ પછીની વધુ સારી સંભાળ
$C$. તબીબી સહાયિત પ્રસૂતિ
$D$. વધેલું $MMR$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબ માટેનો કોડ પસંદ કરો.

એમ્નિયોસેન્ટેસિસ (Amniocentesis) એ કઈ પ્રક્રિયા છે?

આદર્શ ગર્ભનિરોધકના લક્ષણો કયા છે?
$I -$ ઉપયોગ કરનાર માટે સરળ
$II -$ સરળતાથી ઉપલબ્ધ
$III -$ અસરકારક
$IV -$ અપ્રતિવર્તી (Irreversible)
$V -$ નહિવત અથવા ઓછામાં ઓછી આડઅસર
$VI -$ ઉપયોગ કરનારની કામેચ્છા,ઉત્તેજના અથવા સંવનનમાં અવરોધરૂપ

ભારતમાં, છોકરાઓ અને છોકરીઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર અનુક્રમે . . . . . . અને . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo