અવરોધક પદ્ધતિઓ સાથે શુક્રાણુનાશક ક્રીમ,જેલ અને ફોમનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે?

  • A
    ગર્ભનિરોધક ક્ષમતામાં વધારો કરવા માટે.
  • B
    ગર્ભનિરોધક ક્ષમતામાં ઘટાડો કરવા માટે.
  • C
    શુક્રકોષોની ચલિતતામાં વધારો કરવા માટે.
  • D
    આપેલ પૈકી એક પણ નહીં.

Explore More

Similar Questions

પ્રોજેસ્ટેરોન એ મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળીઓનો ખૂબ જ મહત્વનો ઘટક છે. તે .......... દ્વારા ગર્ભસ્થાપન અટકાવે છે.

વસ્તી નિયંત્રણના યાંત્રિક ઉપાયોમાં કોનો સમાવેશ થાય છે?

$RU-486$ (મિફેપ્રિસ્ટોન) ના ઉપયોગ દરમિયાન નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવની અસર અવરોધાય છે?

લિપ્સ લૂપ (Lippe's loop) એ કયા પ્રકારનું ગર્ભનિરોધક છે?

મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળીઓમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo