રૂપાંતરિક એલેલ સૈદ્ધાંતિક રીતે નીચેનામાંથી કોના ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે છે?

  • A
    સામાન્ય ઉત્સેચક / ઓછી કાર્યક્ષમતા ધરાવતો ઉત્સેચક
  • B
    બિનકાર્યક્ષમ ઉત્સેચક
  • C
    કોઈ જ ઉત્સેચક ન બને
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

સંકરણ દરમિયાન નર અને માદા પિતૃઓની અદલાબદલીને શું કહેવામાં આવે છે?

મેન્ડલનું કાર્ય લાંબા સમય સુધી અસ્વીકૃત રહ્યું,જેના કારણો નીચે મુજબ છે:
$I.$ સંદેશાવ્યવહાર સરળ નહોતો.
$II.$ કારકો (factors) જે મિશ્રિત થતા નથી,તે ખ્યાલ સ્વીકારવામાં આવ્યો ન હતો.
$III.$ જૈવિક સમસ્યાઓને સમજાવવા માટે ગણિતનો ઉપયોગ અસ્વીકાર્ય હતો.
$IV.$ તે કારકોના અસ્તિત્વ માટે કોઈ ભૌતિક પુરાવા આપી શક્યા ન હતા.
સાચો વિકલ્પ પસંદ કરો.

પ્રચ્છન્ન જનીન એટલે શું?

એલીલ્સ (Alleles) એ કોના સ્વરૂપો છે?

મેન્ડલે $Pisum \text{ } sativum$ ના . . . . . . શુદ્ધ સંવર્ધિત લક્ષણોનો અભ્યાસ કર્યો હતો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo