કોણે એક જ રંગસૂત્ર પર રહેલી જનીન જોડ વચ્ચેની પુનઃસંયોજન આવૃત્તિને જનીનો વચ્ચેના અંતરના માપ તરીકે ઉપયોગ કરીને રંગસૂત્રો પર જનીનોનું સ્થાન દર્શાવતો નકશો તૈયાર કર્યો?

  • A
    ગ્રેગર મેન્ડલ
  • B
    અલ્ફ્રેડ સ્ટર્ટીવેંટ
  • C
    થોમસ હન્ટ મોર્ગન
  • D
    વાલ્ટર સટન અને થિયોડોર બોવેરી

Explore More

Similar Questions

નીચેના પદોની વ્યાખ્યા આપો / સમજૂતી આપો:
$1.$ સંલગ્ન જનીનો (Linked genes)
$2.$ જનીનસ્થાન (Locus)

હાઈબ્રીડ (સંકર જાત) ન બનવાનું કારણ શું છે?

વ્યતિકરણ (recombination) ની આવૃત્તિનું પ્રમાણ વધુ હશે,જો.....

મકાઈના છોડના રંગસૂત્રીય લિંકેજ મેપ પર બે જનીનો $R$ અને $Y$ ખૂબ નજીક આવેલા છે. જ્યારે $RRYY$ અને $rryy$ જનીન પ્રકારોનું સંકરણ કરવામાં આવે,ત્યારે $F_{2}$-અલગન (segregation) શું દર્શાવશે?

લિંકેજ ગ્રુપ (Linkage group) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo