રૂપાંતરણીય સિદ્ધાંત ...... દ્વારા આપવામાં આવ્યો હતો.

  • A
    ફ્રેડરિક મિશર
  • B
    આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઈઝ
  • C
    ફ્રેડરિક ગ્રિફિથ
  • D
    જેમ્સ વોટ્સન અને ફ્રાન્સિસ ક્રિક

Explore More

Similar Questions

હર્ષે-ચેઝ પ્રયોગના નિષ્કર્ષ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય કયું છે?

જો રૂપાંતરણ તત્વ $R$-સ્ટ્રેઈનમાં સ્થાનાંતરીત થાય,તો $R$-સ્ટ્રેઈન કયા લક્ષણો પ્રાપ્ત કરશે?
$(i)$ લીસા પોલિસેક્કેરાઈડના આવરણનું નિર્માણ
$(ii)$ બિનઝેરી બને
$(iii)$ ઝેરી બને
$(iv)$ લીસા પોલિસેક્કેરાઈડના આવરણનું નિર્માણ ન કરે

ભારે $\text{DNA}$ ને સામાન્ય $\text{DNA}$ થી કઈ સેન્ટ્રિફ્યુગેશન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે?

રૂપાંતરણના પ્રયોગ માટે યોગ્ય વિધાન પસંદ કરો.
$S$-સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) + $R$-સ્ટ્રેઈન (જીવંત) $\rightarrow$ (ઉંદરમાં અંત:ક્ષેપણ) $\rightarrow$ ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo