કયો ઉત્સેચક રૂપાંતરણ (transformation) ની પ્રક્રિયાને અટકાવે છે?

  • A
    $RNAase$
  • B
    Lipase
  • C
    Protease
  • D
    $DNAase$

Explore More

Similar Questions

માત્ર પ્રોટીન કોટ (આવરણ) ને લેબલ કરવા માટે અને ન્યુક્લિક એસિડને નહીં,બેક્ટેરિયોફેજને એવા $E. coli$ કોષો પર ઉછેરવા જોઈએ જે અગાઉ નીચેનામાંથી કયા માધ્યમમાં ઉછેરવામાં આવ્યા હોય?

$Streptococcus$ $pneumoniae$ ના $S$ સ્ટ્રેઈન કયા લક્ષણો ધરાવે છે?

ગ્રીફિથના પ્રયોગમાં રૂપાંતરણ સિદ્ધાંત $DNA$ હતો. તેની શોધ કોણે કરી હતી?

રૂપાંતરણનો પ્રયોગ નીચેનામાંથી કયા બેક્ટેરિયા પર કરવામાં આવ્યો હતો?

કયા વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે સાબિત કર્યું કે બેક્ટેરિયોફેજમાં $DNA$ એ જ એકમાત્ર આનુવંશિક દ્રવ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo