ગ્રિફિથના પ્રયોગમાં મૃત ઉંદરમાંથી કયા નવા બેક્ટેરિયા પ્રાપ્ત થયા હતા?

  • A
    જીવંત $S$-સ્ટ્રેઈન
  • B
    જીવંત $R$-સ્ટ્રેઈન
  • C
    મૃત $S$-સ્ટ્રેઈન
  • D
    મૃત $R$-સ્ટ્રેઈન

Explore More

Similar Questions

$DNA$ એ જનીનદ્રવ્ય છે તેનો અસ્પષ્ટ પુરાવો કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

ન્યુક્લેઈનમાંથી પ્રોટીન અને ન્યૂક્લિઇક ઍસિડનું અલગીકરણ કોણે કર્યું હતું?

ફ્રેડરિક મીશરે $DNA$ ને સૌપ્રથમ કયા નામે ઓળખાવ્યો હતો?

નીચેનામાંથી કેટલા સજીવોમાં $RNA$ જનીનદ્રવ્ય તરીકે વર્તે છે?
$TMV$,માનવ,બેક્ટેરિયા,$Q\beta$ બેક્ટેરિયોફેઝ,બેક્ટેરિયોફેઝ $\lambda$,યીસ્ટ,મકાઈ,$\phi \times 174$ બેક્ટેરિયોફેઝ,રિટ્રોવાયરસ.

હર્શી અને ચેઝે તેમના પ્રયોગમાં $DNA$ અને પ્રોટીન વચ્ચે કેવી રીતે તફાવત કર્યો જ્યારે તેઓએ સાબિત કર્યું કે $DNA$ એ જ આનુવંશિક દ્રવ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo