શા માટે $RNA$ જનીનદ્રવ્ય તરીકે વર્તતું નથી?

  • A
    $RNA$ ના પ્રત્યેક ન્યુક્લિઓટાઈડ પર $2'-OH$ સમૂહની હાજરી તેને અસ્થિર અને સરળતાથી વિઘટન પામે તેવું બનાવે છે.
  • B
    $RNA$ ઉત્સેચક (રાઈબોઝાઈમ) તરીકે વર્તી શકે છે,તેથી તે વધુ સક્રિય અને રચનાત્મક રીતે અસ્થાયી છે.
  • C
    $RNA$ માં થાયમીનના સ્થાને યુરેસીલની હાજરી તેને ઓછું સ્થાયી બનાવે છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

રાઈબોઝ શર્કરા શેમાં જોવા મળે છે?

જો બે રોગકારક વાયરસ હોય,એક $DNA$ વાળો અને બીજો $RNA$ વાળો,તો કયો વાયરસ ઝડપથી ઉત્પરિવર્તન (mutate) પામશે? અને શા માટે?

$snRNA$ નું પૂરું નામ શું છે?

$1980$ માં નીચેનામાંથી શેની શોધને કારણે ઉદવિકાસ માટે '$RNA$ વર્લ્ડ' શબ્દ પ્રચલિત થયો?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: ઉદ્દીપકીય $RNA$ ને રાઈબોઝાઈમ્સ કહેવામાં આવે છે.
વિધાન $II$: $RNA$ ઉત્પરિવર્તન પામી શકે છે,સ્વયં-પ્રતિકૃતિ બનાવી શકે છે અને પ્રતિક્રિયાઓને ઉદ્દીપ્ત કરી શકે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo