ક્રમ $AGC \, ACA \, UUU \, AUG \, CCG \, AGC$ છે. નીચેનામાંથી ક્યા વિકલ્પ મુજબ રીડિંગ ફ્રેમ બદલાશે નહીં?

  • A
    $9$ અને $10$ માં સ્થાને ન્યુક્લિઓટાઈડનો ઉમેરો થતાં
  • B
    ત્રીજા સ્થાને એક ન્યુક્લિઓટાઈડનો ઉમેરો થતાં
  • C
    $6$ અને $7$ માં ન્યુક્લિઓટાઈડનો લોપ થતાં
  • D
    $10, 11$ અને $12$ માં ન્યુક્લિઓટાઈડનો લોપ થતાં

Explore More

Similar Questions

જનીનિક કોડ (Genetic code) અસ્તિત્વમાં કેવી રીતે આવ્યો?

જનીનિક કોડને ઉકેલવા માટે વપરાતી સેલ-ફ્રી સિસ્ટમ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પ્રોટીન સંશ્લેષણ (સુકોષકેન્દ્રીઓમાં) માટેનો પ્રારંભિક કોડોન કયો છે?

જો $RNA$ માં $999$ બેઝ હોય જે $333$ એમિનો એસિડ ધરાવતા પ્રોટીન માટે કોડિંગ કરે છે,અને $901$ માં સ્થાને રહેલો બેઝ દૂર કરવામાં આવે જેથી $RNA$ ની લંબાઈ $998$ બેઝની થઈ જાય,તો કેટલા કોડોન બદલાશે?

ડીઓક્સિરીબોન્યુક્લિઓટાઈડની એક શૃંખલા $50$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડ માટેની માહિતી ધરાવે છે. જો $25$ માં સંકેત (codon) માં વિકૃતિ (mutation) થાય અને $UAU$ માંથી $UAA$ માં ફેરવાય,તો શું પરિણામ આવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo