નીચેનામાંથી કયું $HGP$ નું લક્ષ્ય નથી?

  • A
    માનવ $DNA$ માં રહેલા આશરે $80,000-1,40,000$ બધા જ જનીનોને ઓળખવા.
  • B
    માનવ $DNA$ બનાવતી $3$ અબજ રાસાયણિક બેઈઝ જોડના ક્રમને નક્કી કરવા.
  • C
    માહિતીના વિશ્લેષણ માટેના સાધનોમાં સુધારો કરવો.
  • D
    પ્રોજેક્ટમાંથી ઉદ્ભવતા નૈતિક,કાયદાકીય અને સામાજિક મુદ્દાઓ $(ELSI)$ ને સંબોધવા.

Explore More

Similar Questions

$HGP$ માં કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

Difficult
View Solution

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$1.$ $HGP$
$2.$ $ESTs$
$3.$ $SA$
$4.$ $BAC$

સાચું વિધાન શોધો $:$

$\text{RNA}$ તરીકે અભિવ્યક્ત થતા તમામ જનીનોને ઓળખવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે?

માનવ $DNA$ ની એકકીય (haploid) માત્રા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo