ઈંગ્લેન્ડમાંથી મળેલા અવલોકનો પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદવિકાસનું સમર્થન કરે છે. ઔદ્યોગિકીકરણ પહેલા વૃક્ષો પર $P$ ફુદા વધુ જોવા મળતા હતા, જ્યારે ઔદ્યોગિકીકરણ બાદ $Q$ ફુદા વધુ જોવા મળતા હતા. $Q$ ઓળખો.

  • A
    સફેદ પાંખોવાળા ફુદા
  • B
    ઘેરી પાંખોવાળા ફુદા
  • C
    સફેદ પાંખોવાળા ફુદા ($P$ માટે) અને ઘેરી પાંખોવાળા ફુદા ($Q$ માટે)
  • D
    ઘેરી પાંખોવાળા ફુદા ($P$ માટે) અને સફેદ પાંખોવાળા ફુદા ($Q$ માટે)

Explore More

Similar Questions

સેલ્ટેશન (Saltation) એટલે ...... .

ઉત્ક્રાંતિ એ $:-$ પર આધારિત એક સ્ટોકેસ્ટિક (અનિશ્ચિત) પ્રક્રિયા છે.

ઉત્ક્રાંતિ સતત નથી. તે એક આંચકાજનક (jerky) અને અસતત પ્રક્રિયા છે. આ મુખ્ય વિચાર કોનો છે?

ડાર્વિન દ્વારા સૂચવવામાં આવેલી ભિન્નતાઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

ડાર્વિને તેમના 'કુદરતી પસંદગીના સિદ્ધાંત' (Natural Selection Theory) માં જૈવિક ઉત્ક્રાંતિમાં નીચેનામાંથી કોની ભૂમિકામાં વિશ્વાસ રાખ્યો ન હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo