કોઈ વસ્તીમાં હાજર તમામ જનીનોના કુલ સરવાળાને શું કહેવામાં આવે છે?

  • A
    જનીન આવૃત્તિ
  • B
    જનીન ટકાવારી
  • C
    જનીન સેતુ (Gene pool)
  • D
    જનીનિક વિચલન

Explore More

Similar Questions

એક ચોક્કસ લોકસ પર,$A$ એલિલની આવૃત્તિ $0.6$ છે અને $a$ એલિલની આવૃત્તિ $0.4$ છે. સંતુલિત અવસ્થામાં યાદચ્છિક પ્રજનન કરતી વસ્તીમાં વિષમયુગ્મી (heterozygotes) ની આવૃત્તિ કેટલી હશે?

યાદચ્છિક પ્રજનન દર્શાવતી વસ્તીમાં રોગકારક પ્રચ્છન્ન કારકની આવૃત્તિ $80\%$ છે. વસ્તીમાં વાહક વ્યક્તિઓની આવૃત્તિ કેટલી હશે ($\%$ માં)?

સાચું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કઈ સ્થિતિમાં વસ્તીમાં જનીનનું પ્રમાણ સ્થાયી રહે છે?

$1000$ વ્યક્તિઓની વસ્તીમાં, $360$ જનીન પ્રકાર $AA$ ધરાવે છે, $480$ જનીન પ્રકાર $Aa$ ધરાવે છે અને બાકીના $160$ જનીન પ્રકાર $aa$ ધરાવે છે. આ માહિતીના આધારે, વસ્તીમાં $A$ જનીન (એલીલ) ની આવૃત્તિ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo