બધા જ વૈકલ્પિક કારકો (alleles) ની આવૃત્તિઓનો સરવાળો કેટલો થાય છે?

  • A
    $0$
  • B
    $0.5$
  • C
    $100$
  • D
    $1$

Explore More

Similar Questions

ગિરના જંગલમાં $100$ વ્યક્તિઓમાંથી $40$ વ્યક્તિઓ પ્રચ્છન્ન છે. હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંત દ્વારા વિષમયુગ્મી સંતતિની ટકાવારીની ગણતરી કરો. ($\%$ માં)

એક ચોક્કસ વસ્તીમાં,ત્રણ જનીન પ્રકારોની આવૃત્તિ નીચે મુજબ છે:
જનીન પ્રકારો$BB$$Bb$$bb$
આવૃત્તિ$22\%$$62\%$$16\%$

$B$ અને $b$ જનીન (એલીલ) ની સંભવિત આવૃત્તિ કેટલી છે?

યાદચ્છિક પ્રજનન દર્શાવતી વસ્તીમાં રોગકારક પ્રચ્છન્ન કારકની આવૃત્તિ $80\%$ છે. વસ્તીમાં વાહક વ્યક્તિઓની આવૃત્તિ કેટલી હશે ($\%$ માં)?

$Hardy-Weinberg$ ના સિદ્ધાંત મુજબ,શું સ્થિર રહે છે અને પેઢી દર પેઢી જળવાઈ રહે છે?

એક યાદચ્છિક પ્રજનન કરતી વસ્તીમાં,પ્રભાવી કારકની આવૃત્તિ $0.7$ છે. પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકારની આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo