કેન્સરગ્રસ્ત કોષો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી?

  • A
    ગાંઠનું નિર્માણ
  • B
    રોગવ્યાપ્તિ (Metastasis)
  • C
    અનિયંત્રિત કોષવિભાજન
  • D
    સંપર્ક નિષેધ (Contact inhibition)

Explore More

Similar Questions

કેન્સરના નિદાનમાં,.................. જીવંત પેશીઓમાં પેથોલોજીકલ અને ફિઝિયોલોજીકલ ફેરફારોને સચોટ રીતે શોધવા માટે મજબૂત ચુંબકીય ક્ષેત્રો અને બિન-આયનીકરણ વિકિરણોનો ઉપયોગ કરે છે.

નીચે આપેલ પૈકી કયું વિધાન કેન્સર સાથે સંકળાયેલ નથી?

હોજકિન્સ રોગ એ શું છે?

મનુષ્યોમાં રેટ્રોવાયરસને કેન્સરનું કારણ માનવામાં આવે છે કારણ કે:

$X$ - $CO$ ત્વચાના કેન્સર માટે જવાબદાર છે.
$Y$ - કેન્સરના નિદાન માટે $MRI$ માં મજબૂત ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo