નીચેનામાંથી કઈ ઔષધ ચેતાપ્રેષકદ્રવ્ય ડોપામાઈનના વહનમાં ખલેલ પહોંચાડે છે?

  • A
    મોરફીન
  • B
    કોકેઈન
  • C
    કેનાબિનોઈડ્સ
  • D
    એમ્ફિટેમાઈન્સ

Explore More

Similar Questions

અપ્રિય વિડ્રોઅલ સિન્ડ્રોમ (Withdrawal syndrome) એટલે શું?

વિડ્રોઅલ સિન્ડ્રોમ (Withdrawal syndrome) ક્યારે જોવા મળે છે?

છીંકણી (snuff) તરીકે શેનો ઉપયોગ થાય છે?

વિધાન $A$ : નિકોટીન રુધિરના દબાણ અને હૃદયના સ્પંદનમાં વધારો કરે છે.
કારણ $R$ : નિકોટીન એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

આલ્કોહોલનું વધુ પડતું સેવન ...... પ્રેરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo