ધૂમ્રપાન દ્વારા નીચેનામાંથી કયા રોગો થાય છે?
$I -$ ફેફસાં,મૂત્રાશય અને ગળાનું કેન્સર
$II -$ બ્રોન્કાઈટિસ
$III -$ એમ્ફિસેમા
$IV -$ કોરોનરી હૃદય રોગ
$V -$ જઠરમાં ચાંદા (ગેસ્ટ્રિક અલ્સર)

  • A
    $I, II, IV, V$
  • B
    $I, II, IV$
  • C
    $IV, II$
  • D
    $I, II, III, IV, V$

Explore More

Similar Questions

વિભાગ-$I$ અને વિભાગ-$II$ ને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ $ELISA$$(A)$ ટાઈફોઈડ
$(2)$ વિડાલ ટેસ્ટ$(B)$ ડિફથેરીયા
$(3)$ મોન્ટોકસ કસોટી$(C)$ ક્ષય (Tuberculosis)
$(4)$ $Schick$ કસોટી$(D)$ $AIDS$

નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે?

એક વ્યક્તિને માનસિક રીતે બીમાર ગણવામાં આવે છે જો તે:

"નિવારણ એ ઉપચાર કરતાં વધુ સારું છે". ટિપ્પણી કરો.

પાણીના માધ્યમ દ્વારા ફેલાતા રોગો $- P$
હવાના માધ્યમ દ્વારા ફેલાતા રોગો $- Q$
કીટકો દ્વારા ફેલાતા રોગો $- R$
$I -$ શરદી,$II -$ અમીબીઆસિસ,$III -$ ટાઈફોઈડ,$IV -$ ફિલારિઆસિસ
$V -$ ન્યુમોનિયા,$VI -$ મેલેરિયા,$VII -$ એસ્કેરીઆસિસ
$P, Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad P \quad\quad Q \quad\quad R$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo