નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (પાક) કોલમ-$II$ (જાત) કોલમ-$III$ (રોગ પ્રતિકારકતા)
$P$. ઘઉં $I$. પુસા સ્વર્ણિમ $W$. સફેદ ગેરુ
$Q$. રાઈ $II$. પુસા કોમલ $X$. $CMV, TMV$ અને પર્ણવલન
$R$. ચોળા $III$. હિમગીરી $Y$. બેક્ટેરિયલ સુકારો
$S$. મરચું $IV$. પુસા સદાબહાર $Z$. પર્ણ તથા કિનારીનો ગેરુ

  • A
    $(P-III-Z), (Q-I-W), (R-II-Y), (S-IV-X)$
  • B
    $(P-III-W), (Q-I-Z), (R-IV-Y), (S-II-X)$
  • C
    $(P-II-X), (Q-IV-Z), (R-I-Y), (S-III-W)$
  • D
    $(P-IV-Y), (Q-II-W), (R-I-X), (S-III-Z)$

Explore More

Similar Questions

મનુષ્યોમાં લાંબાગાળાનો સાંસ્કૃતિક વિકાસ મોટાભાગે ...... ના માપ પર આધારિત છે.

$1960$ થી $2000$ ના સમયગાળા દરમિયાન,ઘઉંનું ઉત્પાદન $.....X......$ મિલિયન ટનથી વધીને $.....Y......$ મિલિયન ટન થયું.

ક્વોરેન્ટાઇન (Quarantine) નિયમન કોની સાથે સંકળાયેલું છે?

વિધાન $P$ : કલમ કરવી,પેશી-સંવર્ધન,ક્લોનિંગ અને સંકરણ જેવી પ્રક્રિયાઓ દ્વારા નવી જાતિઓ વિકસાવાય છે.
વિધાન $Q$ : તે એકત્રિત કરેલા,પ્રમાણિત અને નવા શોધાયેલા વનસ્પતિ-નમૂનાઓની ઓળખવિધિ અંગે જરૂરી માહિતી પૂરી પાડે છે.

નીચેનામાંથી કઈ જોડ માનવી માટે ફાયદાકારક કીટકોની છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo