આ તકનીકમાં માત્ર ઈચ્છિત સૂક્ષ્મજીવો/સુકોષકેન્દ્રી કોષોની જંતુરહિત જાળવણી કરીને વૃદ્ધિ કરાવી વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નીપજો જેવી કે એન્ટિબાયોટિક્સ,રસીઓ,ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે.

  • A
    $PCR$
  • B
    જૈવપ્રક્રિયા ઈજનેરીવિદ્યા (Bioprocess engineering)
  • C
    ઈલેક્ટ્રોફોરેસિસ
  • D
    જનીન ઈજનેરીવિદ્યા

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો: રીકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજી દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદનોએ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગમાંથી પસાર થવું પડે છે.

$r-DNA$ ને પ્રાણીકોષના કોષકેન્દ્રમાં સીધું દાખલ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?

ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ (અનુપ્રવાહીત પ્રક્રિયા) એટલે શું?

યજમાનમાં પુન:સંયોજિત $DNA$ ની પ્રતિકૃતિ બનાવવા માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

$RNAi$ માં ચોક્કસ $mRNA$ નું સાયલેન્સિંગ (નિષ્ક્રિયકરણ) શેના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo