આનુવંશિક માહિતીને પરિરક્ષિત કરી પેઢી દર પેઢી જાળવે છે $- P$
લક્ષણોમાં ભિન્નતા લાવતું પ્રજનન છે $-Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad\quad P\quad\quad Q$

  • A
    લિંગી પ્રજનન $\quad$ અલિંગી પ્રજનન
  • B
    અલિંગી પ્રજનન $\quad$ અલિંગી પ્રજનન
  • C
    લિંગી પ્રજનન $\quad$ લિંગી પ્રજનન
  • D
    અલિંગી પ્રજનન $\quad$ લિંગી પ્રજનન

Explore More

Similar Questions

વિધાન $A$: બધા જ સજીવોના જીવનની શરૂઆત યુગ્મનજ (zygote) થી થાય છે. કારણ $R$: કોષમાં રહેલું જનીનદ્રવ્ય આનુવંશિકતા માટે જવાબદાર છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

પ્રજનનની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે?

ક્લોન્સ (Clones) અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે અને પરિણામી સજીવો . . . . . . સમાન હોય છે.

અલિંગી પ્રજનન સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?

જીર્ણતા (Senescence) અવસ્થા સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo