વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના સંદર્ભમાં જૈવવિસ્તાર (biome) વિતરણ નીચે આપેલ છે. $P, Q$ અને $R$ જૈવવિસ્તારોને ઓળખો.
$P \quad\quad Q \quad\quad R$

  • A
    તૃણભૂમિ $\quad$ શંકુદ્રુમ વન $\quad$ સમશીતોષ્ણ વન
  • B
    તૃણભૂમિ $\quad$ સમશીતોષ્ણ વન $\quad$ શંકુદ્રુમ વન
  • C
    રણ $\quad$ શંકુદ્રુમ વન $\quad$ ઉષ્ણકટિબંધીય વન
  • D
    આર્કટિક અને અલ્પાઇન ટુન્ડ્રા $\quad$ રણ $\quad$ સમશીતોષ્ણ વન

Explore More

Similar Questions

વાર્ષિક સ્થાનાંતર (migration) ............ ના કિસ્સામાં થતું નથી.

પેંગ્વિન ક્યાં જોવા મળે છે?

સીલ ધ્રુવીય આબોહવામાં જ્યાં તાપમાન $0^{\circ} C$ થી નીચે રહે છે ત્યાં કેવી રીતે જીવી શકે છે?

વિવિધ નિવાસસ્થાનોમાં રહેતા સજીવો તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરે છે?

લગભગ તમામ વનસ્પતિઓ અને પ્રાણીઓનો મોટો ભાગ $(99\;\%)$ નીચેનામાંથી કયા વર્ગમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo