નીચેનામાંથી કયા વિસ્તારોનો ઉપયોગ સજીવો દ્વારા નિવાસસ્થાન તરીકે થાય છે?
$I -$ દઝાડતા રણ
$II -$ વરસાદથી ભીંજાયેલા વર્ષાવનો
$III -$ વેગવંતા પ્રવાહો
$IV -$ ઊંડી મહાસાગરીય ખાઈઓ
$V -$ ધ્રુવીય પ્રદેશો
$VI -$ ઊંચા પર્વત શિખરો
$VII -$ ઉષ્ણ ઝરણા
$VIII -$ દુર્ગંધ મારતા સેન્દ્રીય ખાડા
$IX -$ આપણું આંતરડું

  • A
    $IV, VI, VII, IX$
  • B
    $I, II, III, V, VII$
  • C
    $I, II, III, IV, V, VI, VII, VIII$
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

લગભગ તમામ વનસ્પતિઓ અને પ્રાણીઓનો મોટો ભાગ $(99\;\%)$ નીચેનામાંથી કયા વર્ગમાં આવે છે?

ઠંડી આબોહવા ધરાવતો વૃક્ષવિહીન જીવમ (biome) કયો છે?

વસ્તી (population) ની નિવસનતંત્રીય નિક (ecological niche) એટલે શું?

હાથી ગરમ આબોહવામાં રહેનાર પ્રાણી છે. આ બાબત શેના દ્વારા સૂચવવામાં આવે છે?

ચેપરેલ (chaparral) માં વરસાદ ક્યારે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo