નીચેનામાંથી કયા કિસ્સામાં તાપમાનમાં ઘટાડો થાય છે?

  • A
    મેદાનોથી પર્વતશિખરો તરફ
  • B
    પર્વતશિખરોથી મેદાનો તરફ
  • C
    વિષુવવૃત્તથી ધ્રુવો તરફ
  • D
    $A$ અને $C$ બંને

Explore More

Similar Questions

નીચેનામાંથી કયાં મુખ્ય ઘટકો છે જે નિવસનતંત્રની ભૌતિક અને રાસાયણિક સ્થિતિમાં વિવિધતાનું કારણ બને છે?

નીચેનામાંથી કયું વાતાવરણનો ભાગ નથી?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (ક્ષારોની સાંદ્રતા) કોલમ-$II$ (ઉદાહરણ)
$P$. $5\%$ કરતાં ઓછી $I$. અંત:સ્થલીય જળ
$Q$. $30-35\%$ $II$. અતિક્ષારીય ખારાપાણીના સરોવર
$R$. $100\%$ થી વધારે $III$. સમુદ્ર

...... એ પરિસ્થિતિવિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે.

ઉષ્ણકટિબંધીય વર્ષાવનના લક્ષણોના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo