નીચેનામાંથી શું જમીનની અંત:સ્ત્રવણ (percolation) અને જલગ્રહણ ક્ષમતા નક્કી કરતું નથી?

  • A
    ભૂમિરચના (સંગઠન)
  • B
    તાપમાન
  • C
    કણોનું સામૂહીકરણ
  • D
    કણોનું કદ

Explore More

Similar Questions

અતિશય ક્ષારયુક્ત (hypersaline) લગૂન્સમાં ક્ષારતા ............ હોય છે.

થર્મલ સ્પ્રિંગ્સ (ગરમ પાણીના ઝરા) અને ઊંડા સમુદ્રના હાઇડ્રોથર્મલ વેન્ટ્સનું સરેરાશ તાપમાન કેટલું હોય છે ($^{\circ} C$ માં)?

કયા અક્ષાંશ પર સૂર્યઘાત (insolation) દ્વારા થતો ઉષ્માનો લાભ એ પાર્થિવ વિકિરણ (terrestrial radiation) દ્વારા થતા ઉષ્માના વ્યયની લગભગ સમાન હોય છે?

પર્યાવરણમાં થતા તાપમાનના ફેરફારો નીચેનામાંથી કયા પ્રાણીઓના શરીરના તાપમાનને અસર કરે છે?

$A$ - આંતરિક જળમાં ક્ષારનું પ્રમાણ $5$ (હજાર દીઠ ભાગ) કરતા ઓછું હોય છે.
$R$ - સમુદ્રમાં ક્ષારનું પ્રમાણ $30 - 35$ (હજાર દીઠ ભાગ) હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo