નીચે આપેલા લક્ષણોમાંથી કયું લક્ષણ રણપ્રદેશની વનસ્પતિને લાગુ પડતું નથી?

  • A
    પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલ
  • B
    પર્ણરંધ્રો અધિસ્તર પર આવેલા હોય
  • C
    દિવસે પર્ણરંધ્રો બંધ અને રાત્રે ખુલ્લા
  • D
    પ્રકાશસંશ્લેષણ માટે $CAM$ પથ અનુસરે

Explore More

Similar Questions

$C_4$ વનસ્પતિમાં ......... ના હરિતકણમાં કાર્બનનું પુનઃસ્થાપન (re-fixation) થાય છે.

અગ્રાનલ (Agranal) હરિતકણો અમુક ચોક્કસ વનસ્પતિઓમાં જોવા મળે છે.

$C_4$ વનસ્પતિઓમાં $CO_2$ નો સ્વીકારકર્તા નીચેનામાંથી કયો છે?

$C_4$ વનસ્પતિઓ $C_3$ વનસ્પતિઓ કરતા પ્રકાશસંશ્લેષણની દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ છે કારણ કે

$C_4$ વનસ્પતિઓ $C_3$ વનસ્પતિઓ કરતાં પ્રકાશસંશ્લેષણમાં વધુ કાર્યક્ષમ છે,જે ....... ની હાજરીને કારણે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo