જો કોઈ તળાવમાં પાછલા વર્ષમાં કમળના $30$ છોડ હતા અને પ્રજનન દ્વારા $10$ નવા છોડ ઉમેરાયા, જેથી વર્તમાન વસ્તી $40$ થઈ જાય છે, તો જન્મદર = $.........$ સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ.

  • A
    $0.4$
  • B
    $0.33$
  • C
    $0.25$
  • D
    $0.30$

Explore More

Similar Questions

$(a)$ ઉપર આપેલા વય પિરામિડમાં આપેલા ત્રણ સ્તરો $1, 2, 3$ ને નામ આપો.
$(b)$ ઉપરનો વય પિરામિડ કયા પ્રકારની વસ્તી વૃદ્ધિ દર્શાવે છે?

વસતિ (Population) ની રચના કઈ રીતે થાય છે?

વસ્તીની એવી પ્રાજનનીય ક્ષમતા કે જે પર્યાવરણીય પરિબળો દ્વારા મર્યાદિત ન હોય,તેને ....... કહેવામાં આવે છે.

માનવ વસ્તીના વૈજ્ઞાનિક અભ્યાસને શું કહેવામાં આવે છે?

જો કોઈ વસ્તી નિવસનતંત્રમાં હમણાં જ સ્થપાઈ હોય,તો નીચેનામાંથી કયા પરિબળની અસર સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo