મોનાર્ક પતંગિયું તેના શરીરમાં ઝેરી રસાયણ કેવી રીતે પ્રાપ્ત કરે છે?

  • A
    પુખ્ત અવસ્થામાં ઝેરી નિંદણના આહાર દ્વારા
  • B
    પુખ્ત અવસ્થામાં જનીનોની અભિવ્યક્તિ દ્વારા
  • C
    ઈયળ અવસ્થામાં ઝેરી નિંદણના આહાર દ્વારા
  • D
    ઈયળ અવસ્થામાં જનીનોની અભિવ્યક્તિ દ્વારા

Explore More

Similar Questions

"જાતીય છેતરામણી" (Sexual deceit) નું ઉદાહરણ કયું છે?

વસ્તી આંતરક્રિયાઓ (population interactions) અંગે સાચું વિધાન પસંદ કરો.

કીટક પરાગિત વનસ્પતિ અને તેમના પરાગવાહકો વચ્ચે કયા પ્રકારનો સંબંધ જોવા મળે છે?

સકરફિશ $(Remora)$ અને શાર્ક વચ્ચેનો સંબંધ એ શેનું ઉદાહરણ છે?

વસ્તીની આંતરજાતીય આંતરક્રિયા સમજાવતી વખતે,$(+)$ સંજ્ઞા ફાયદાકારક આંતરક્રિયા માટે,$(-)$ સંજ્ઞા નુકસાનકારક આંતરક્રિયા માટે અને $(0)$ તટસ્થ આંતરક્રિયા માટે વપરાય છે. નીચેનામાંથી કઈ આંતરક્રિયામાં એક જાતિ માટે $(+)$ અને બીજી જાતિ માટે $(-)$ સંજ્ઞા આપી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo