નીચેની આકૃતિ શું દર્શાવે છે?

  • A
    ઓર્કિડ પુષ્પ પર ભમરી એક પરાગવાહક તરીકે
  • B
    ઓર્કિડ પુષ્પ પર મધમાખી એક પરાગવાહક તરીકે
  • C
    અંજીર પુષ્પ પર ભમરી એક પરાગવાહક તરીકે
  • D
    અંજીર પુષ્પ પર મધમાખી એક પરાગવાહક તરીકે

Explore More

Similar Questions

અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોની વચ્ચે સૌથી વધુ સ્પર્ધા જોવા મળે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: વનસ્પતિઓ માટે,શાકાહારીઓ શિકારીઓ છે.
વિધાન-$II$: લગભગ $25\%$ બધા જ કીટકો વનસ્પતિહારી (phytophagous) હોવાનું જાણીતું છે.

જો '$+$' નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે,'$-$' નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને '$0$' નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય,તો '$+$' અને '$-$' દ્વારા કઈ વસ્તી પ્રતિક્રિયા દર્શાવવામાં આવે છે?

નીચેનામાંથી કયું વસ્તીમાં સકારાત્મક આંતરક્રિયાનું ઉદાહરણ છે?

$P$,$Q$,$R$ અને $S$ દ્વારા દર્શાવવામાં આવતી યોગ્ય પારિસ્થિતિક આંતરક્રિયાઓ ઓળખો.
જાતિ $A$ અને જાતિ $B$ વચ્ચેની આંતરક્રિયાઆંતરક્રિયાનો પ્રકાર
$+$,$-$$P$
$-$,$-$$Q$
$+$,$0$$R$
$-$,$0$$S$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo