પરિસ્થિતિકીય તંત્ર (Ecosystem) ના કાર્યના દરનું નિયમન કોણ કરે છે?

  • A
    સૂર્યઊર્જાનો પ્રવેશ,તાપમાનનું ચક્ર
  • B
    દિવસની લંબાઈ
  • C
    આબોહવાકીય પરિસ્થિતિઓ
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

પરિસ્થિતિકીય તંત્રમાં,મૃદાવરણ (Lithosphere) શેની સાથે સંબંધિત છે?

વનસ્પતિમાં અનુક્રમણના અંતિમ સમુદાયને ..... કહે છે.

આપાત સૌર વિકિરણમાં પ્રકાશસંશ્લેષી સક્રિય વિકિરણ $(PAR)$ ની ટકાવારી કેટલી છે?

તફાવત આપો: ચરાણ આહાર શૃંખલા અને મૃત આહાર શૃંખલા.

પ્રાથમિક અનુક્રમણ (Primary succession) સમુદાયના વિકાસમાં શેનો નિર્દેશ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo