સ્થાયી જૈવિક સમુદાય માટે નીચેનામાંથી કયું લક્ષણ અસંગત છે?

  • A
    તે વર્ષ દર વર્ષે ઉત્પાદકતામાં બહુ ફેરફાર દર્શાવતું નથી.
  • B
    તે માનવસર્જિત કે કુદરતી વિક્ષેપો સામે સંવેદનશીલ હોવું જોઈએ.
  • C
    તે વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ સામે પ્રતિરોધક હોવું જોઈએ.
  • D
    આપેલ પૈકી એકપણ નહીં.

Explore More

Similar Questions

$IUCN$ નું પૂર્ણ નામ ઓળખો.

ભારતમાં સમશીતોષ્ણ જંગલો ક્યાં જોવા મળે છે?

ભારતમાં,ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો ક્યાં જોવા મળે છે?

$A$: વર્ગીકરણીય વિવિધતા એ જાતિ વિવિધતાનું મહત્તમ સ્તર દર્શાવે છે.
$R$: તે સમાન સંતુલનમાં જોવા મળતા વર્ગીકરણીય રીતે અલગ જૂથોની જાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે.

વિશ્વમાં ઓર્કિડની કુલ કેટલી જાતિઓ છે ($,000$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo