નીચેનામાંથી કયું વિશ્વનું સૌથી વધુ સમસ્યારૂપ જલીય નીંદણ છે?

  • A
    જળકુંભી (Eichhornia crassipes)
  • B
    ગાજર ઘાસ (Parthenium hysterophorus)
  • C
    લાન્ટાના (Lantana camara)
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા સંકેતોનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ સ્ત્રીકેસર ભેગાં જોડાયેલાં $(1)$ જન્યુજનન
$(B)$ જન્યુ નિર્માણ $(2)$ એક સ્ત્રીકેસરી
$(C)$ ઉચ્ચ આસ્કોમાયસેટીસના કવકતંતુ $(3)$ યુક્ત સ્ત્રીકેસરી (Syncarpous)
$(D)$ એકલિંગી માદા પુષ્પ $(4)$ દ્વિકોષકેન્દ્રી (Dikaryotic)

સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની નીચે આપેલી ઘટનાઓને તે જે ક્રમમાં થાય છે તે મુજબ ગોઠવો: ભ્રૂણજનન (embryogenesis), ફલન (fertilisation), જન્યુજનન (gametogenesis), પરાગનયન (pollination).

નીચેનામાંથી વનસ્પતિની રચનાઓની કઈ જોડમાં એકકીય $(n)$ રંગસૂત્રો જોવા મળે છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિના ફળમાં હજારોની સંખ્યામાં બીજ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo