બેંગ્લોરમાં પ્લાસ્ટિકની કોથળીઓના એક ઉત્પાદકે પ્લાસ્ટિક કચરાની સતત વધતી જતી સમસ્યાનો એક આદર્શ ઉકેલ શોધી કાઢ્યો. આ વ્યક્તિનું નામ ઓળખો.

  • A
    અમૃતાદેવી બિશ્નોઈ
  • B
    સુંદરલાલ બહુગુણા
  • C
    અહમદખાન
  • D
    રમેશચંદ્ર ડાંગર

Explore More

Similar Questions

એન્ટાર્કટિક પ્રદેશમાં સ્નો-બ્લાઈન્ડનેસ (હિમ-અંધત્વ) શેના કારણે થાય છે?

નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

વિધાન: જંગલોનો નાશ (Deforestation) એ ગ્લોબલ વોર્મિંગમાં ફાળો આપતું એક મુખ્ય પરિબળ છે.
કારણ: $CO_2$ ઉપરાંત,અન્ય બે વાયુઓ મિથેન $(CH_4)$ અને $CFCs$ નો પણ ગ્રીનહાઉસ વાયુઓમાં સમાવેશ થાય છે.

વર્લ્ડ સમિટ ઓન સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ $(2002)$ નીચેનામાંથી કયા દેશમાં યોજાઈ હતી?

નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$I.$ રાસાયણિક ખાતરો જળાશયો તેમજ ભૂગર્ભજળનું પ્રદૂષણ ફેલાવે છે,આ ઉપરાંત તે પાક છોડમાં પણ સંગ્રહિત થાય છે. તેથી,પર્યાવરણ વૈજ્ઞાનિકો જૈવિક ખેતી (organic farming) તરફ વળવા માટે ભાર મૂકી રહ્યા છે.
$II.$ જૈવિક ખેતી એ ખેતીનું એક સ્વરૂપ છે જે પાકની ફેરબદલી,લીલું ખાતર,કમ્પોસ્ટ અને જૈવિક જીવાત નિયંત્રણ જેવી તકનીકો પર આધાર રાખે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo