કિરણોત્સર્ગી કચરામાંથી નીકળતા વિકિરણોની સજીવો પર થતી અસરો ઓળખો.

  • A
    તે સજીવોમાં ખૂબ જ ઊંચા દરે વિકૃતિઓ (mutations) પ્રેરે છે.
  • B
    વિકિરણોની વધુ માત્રા જીવલેણ હોય છે,જ્યારે ઓછી માત્રા વિવિધ વિકારોનું કારણ બને છે.
  • C
    કિરણોત્સર્ગી કચરાના વારંવારના સંપર્કથી કેન્સર થાય છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

કિરણોત્સર્ગી કચરાની અસરો અને તેના નિકાલ માટેની પદ્ધતિઓ સૂચવો.

સાપેક્ષ જૈવ અસર $(RBE)$ ને સામાન્ય રીતે .......... ને કારણે થતા નુકસાન તરીકે ગણવામાં આવે છે.

રેડિયોએક્ટિવ ફોલઆઉટના પરિણામે મળતું રેડિયોએક્ટિવ સ્ટ્રોન્શિયમ કયું છે?

$Homo$ $sapiens$ (માનવ) માટે સૌથી ખતરનાક કિરણોત્સર્ગી પ્રદૂષકોમાંનું એક કયું છે?

કિરણોત્સર્ગી કચરાનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo