$CO_2, CH_4, CFCs$,અને $N_2O$ ને ગ્રીનહાઉસ વાયુઓ કહેવામાં આવે છે કારણ કે $.........$

  • A
    તેઓ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે.
  • B
    તેઓ લાંબી તરંગલંબાઈવાળા પારરક્ત કિરણોનું શોષણ કરે છે.
  • C
    તેઓ દ્રશ્ય પ્રકાશનું શોષણ કરે છે.
  • D
    તેઓ ક્ષ-કિરણોનું શોષણ કરે છે.

Explore More

Similar Questions

ગ્લોબલ વોર્મિંગના કારણો અને અસરોની ચર્ચા કરો. ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ?

વાતાવરણમાં $CO_2$ નું વધતું પ્રમાણ ગ્રીનહાઉસ અસર વધારે છે કારણ કે તે:

ગ્રીનહાઉસ અસરને કારણે કયા ફેરફારો થઈ શકે છે?

ગ્રીનહાઉસ અસર ઉત્પન્ન કરવામાં મહત્તમ ફાળો આપનારા બે વાયુઓ કયા છે?

$CO_2$ ને ગ્રીનહાઉસ વાયુ કહેવામાં આવે છે કારણ કે ......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo