$2.5 \ g$ અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય પદાર્થને $25^{\circ} C$ તાપમાને $100 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના ઉત્કલનબિંદુમાં $2^{\circ} C$ નો વધારો જોવા મળે છે. દ્રાવ્યની સાંદ્રતા દ્રાવકની સાંદ્રતાની સરખામણીમાં નગણ્ય છે તેમ ધારીને,પરિણામી જલીય દ્રાવણનું બાષ્પદબાણ . . . . . . $mm$ of $Hg$ (નજીકનો પૂર્ણાંક) છે.
[આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $(K_b) = 0.52 \ K \ kg \ mol^{-1}$,
$1 \ atm$ દબાણ $= 760 \ mm$ of $Hg$,પાણીનું મોલર દળ $= 18 \ g \ mol^{-1}]$

  • A
    $702$
  • B
    $704$
  • C
    $705$
  • D
    $707$

Explore More

Similar Questions

જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે દ્રાવણનું ઠારબિંદુ ઘટીને $1.86 \ K$ થાય છે. $\Delta T_b$ નું મૂલ્ય શું છે? $[K_f = 1.86, K_b = 0.512]$

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

$800^{\circ} C$ તાપમાને $1 \ g$ સિલ્વર $10 \ cm^3$ પીગળેલા ઝિંક અને $100 \ cm^3$ પીગળેલા લેડ વચ્ચે વહેંચાય છે. ઝિંક સ્તરમાં સિલ્વરની ટકાવારી આશરે કેટલી હશે?

એક મોનોબેઝિક એસિડ $HA$ નો આયનીકરણ અચળાંક નક્કી કરવાનો છે. જો એસિડનું $0.025 \ m$ જલીય દ્રાવણ $-0.060 \ ^{\circ}C$ તાપમાને ઠરે છે,તો આયનીકરણ અચળાંક $K_a$ ની ગણતરી કરો. (મોલાલિટી = મોલારિટી અને $K_f(H_2O) = 1.86 \ K \ kg \ mol^{-1}$ ધારો).

એક પ્રવાહી $7^{\circ} C$ પર થીજી જાય છે અને $77^{\circ} C$ પર ઉકળે છે. જો પ્રવાહી માટે $K_{f}$ અને $K_{b}$ ના મૂલ્યો અનુક્રમે $5.6$ અને $2.5 \ ^{\circ} C \ kg \ mol^{-1}$ હોય,તો પ્રવાહીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા અને ગલનગુપ્ત ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo