એક નિર્બળ એસિડ $HA$ નો વિયોજન અંશ $x$ છે. કયો વિકલ્પ $pH - pK_{a}$ નું સાચું સૂત્ર આપે છે?

  • A
    $\log(1+2x)$
  • B
    $\log\left(\frac{1-x}{x}\right)$
  • C
    $0$
  • D
    $\log\left(\frac{x}{1-x}\right)$

Explore More

Similar Questions

એસિડ $HA$ નો વિયોજન અચળાંક $1 \times 10^{-5}$ છે. આ એસિડના $0.1 \ M$ દ્રાવણનો $pH$ કેટલો થશે?

$pH = 2$ ધરાવતા $0.08 \ mol \ dm^{-3}$ મોનોબેઝિક એસિડનો આયનીકરણ અચળાંક ગણો.

જો વિયોજન અંશ $1.30\%$ હોય,તો $0.1 \ M \ CH_3COOH$ માટે $K_a$ કેટલો થાય?

$0.02 \, M$ મોનોબેઝિક એસિડ $2 \%$ વિયોજન પામે છે,તેથી દ્રાવણનો $pH$ કેટલો હશે?

$298 \ K$ તાપમાને એમોનિયા $(NH_3)$ નો $K_b$ $1.8 \times 10^{-5}$ છે. $0.1 \ M$ એમોનિયાના દ્રાવણની $pH$ ગણો. ($.13$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo